Face Lift- Chiman Patel

face_lift1.pdf

નિવૃત્તિમાં પ્રવૃત્તિનું એક જીવંત ઉદાહરણ એટલે અમારા ચીમનભાઈ પટેલ્ેમણે ડાબી બાજુનુ ફ્લાવર વાઝ જે સફેદ  આરસ રંગનુ હતુ તેને આકર્ષક રંગો માં તૈયાર કર્યુ અને ઉદાહરણ પુરુ પાડ્યુ કે નિવૃત્તિ તે મન નો વિષય છે.. સમયને વાવવાનો હોય વેડફવાનો ના હોય્…ચીમનભાઈ નિયમિત જીવન જીવતા પ્રફુલ્લીત અને હાસ્ય લેખોથી મિત્રોને હસાવતા અને મર્મભેદી વાક્યોથી સમાજને તેના ખોખલા દંભોને ચાબખા મારતા લેખક છે. ૭૫ વર્ષની ઉંમરે પણ ૩૫ ઉંમરની સ્ફુર્તિ ધરાવતા આ મુરબ્બી સાથે તમે દસ મીનીટ મન મુકીને હસો તો તમારો દિવસ ગમે તેવો ત્રસ્ત હોય તમે તાજામાજા થઈ જાઓ

Leave a Reply

You must be logged in to post a comment.