Are you ready to retire? -Email Courtsey Satish Parikh

April 21, 2008

And They Ask—
Why I Like Retirement????

Question: How many days in a week?
Answer: 6 Saturdays, 1 Sunday
Question: When is a retiree’s bedtime?
Answer: Three hours after he falls asleep on the couch.

Question: How many retirees to change a light bulb?
Answer: Only one, but it might take all day.
Question: What’s the biggest gripe of retirees?
Answer: There is not enough time to get everything done.

Question: Why don’t retirees mind being called Seniors?
Answer: The term comes with a 10% discount.
Question: Among retirees what is considered formal attire?
Answer: Tied shoes.

Question: Why do retirees count pennies?
Answer: They are the only ones who have the time.
Question: What is the common term for someone who enjoys work and refuses to retire?
Answer: NUTS!

Question: Why are retirees so slow to clean out the basement, attic or garage?
Answer: They know that as soon as they do, one of their adult kids will want to store stuff there.
Question: What do retirees call a long lunch?
Answer: Normal

Question: What is the best way to describe retirement?
Answer: The never ending Coffee Break.
Question: What’s the biggest advantage of going back to school as a retiree?
Answer: If you cut classes, no one calls your parents.
Question: Why does a retiree often say he doesn’t miss work,
but misses the people he used to work with?
Answer: He is too polite to tell the whole truth.
Question: What do you do all week?
Answer: Monday to Friday; Nothing, Saturday & Sunday I rest.


જ્યારે ગુસ્સો ચઢે છે ત્યારે -

April 12, 2008

એકવાર લિંકન પાસે ફરિયાદ લઈને ગયેલો ઓફિસર ઉશ્કેરાટમાં વચ્ચે-વચ્ચે અપશબ્દ બોલતો હતો. લિંકને એને અટકાવતાં કહ્યું : ‘ભલા માણસ, મારી સામે આટલો બફાટ કાઢવા કરતાં એ માણસને ધધડાવતો એક જોરદાર પત્ર લખી નાંખતો હોય તો ? લે આ કાગળ અને અત્યારે જ અહીં બેસીને લખી નાંખ !’
ગુસ્સે ભરાયેલ એ ઑફિસરે એવું જ કર્યું. એણે પોતાનો બધો ગુસ્સો પત્રમાં ઠાલવી દીધો. એ પછી હળવાશ અનુભવતાં એણે લિંકનને એ પત્ર વાંચવા આપ્યો.

‘વાહ તેં તો જોરદાર પત્ર લખ્યો છે !’ લિંકને મલકાતાં કહ્યું, ‘આવું તો મને પણ લખતાં ન આવડે !’
ઑફિસરે પ્રસન્ન થતાં પૂછ્યું : ‘હવે શું ?’
લિંકને પણ એ જ શૈલીમાં જવાબ આપ્યો : ‘હવે શું – હવે કાંઈ નહિ !’ અને માર્મિક ઢબે હસવા લાગ્યા. એ ઑફિસર તો ડઘાઈ ગયો અને લિંકનને બાઘાની જેમ જોઈ રહ્યો. ત્યારે લિંકને આદેશ આપ્યો : ‘જાઓ, આ પત્ર પેલી સગડીમાં નાખી દો. મને પણ જ્યારે ગુસ્સો ચઢે છે ત્યારે હું આવું જ કરું છું. આમ કરવાથી મનનું ઝેર બહાર નીકળી જાય છે ને આપણને શાંતિ મળે છે !