Archive for July, 2008
બાકરોલના જેડી કાકાનું અનોખું ઈ ગ્રંથાલય -નિર્મિશ પંચાલ ( સૌજન્ય -દિવ્ય ભાસ્કર)
અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો, હૈયામાં હોશ અને જીગરમાં જોમ હોય તો કોઇ કામ અશકય નથી. આવું કંઇક ૭૩ વર્ષીય જયંતિભાઇ પટેલના જીવનમાં ડોકિયુ કરીએ જોવા મળે છે.
નિવૃત્તિકાળમાં શાંતિથી બેસી રહેવાના બદલે આધુનિક યુગ સાથે કદમ મિલાવીને તેમણે કોમ્પ્યુટર શીખવાનું શરૂ કર્યુ. એટલું જ સાહિત્યનો રસ હોય ગુજરાતી સાહિત્યનું પુસ્તકાલય બનાવી અને વેબસાઇટ પર પહેલ વહેલી ગુજરાતી પુસ્તકાલય ડોટ કોમ અસ્તિત્વમાં આવ્યું, જેથી પોતાના સાહિત્યનો રસ પોષાય અને લાઇબ્રેરી સુધી નહીં જઇ શકતાં લોકો ઇન્ટરનેટના માઘ્યમથી પોતાની વાંચનતૃષને સંતોષી શકે તેવો તેમનો મૂળભૂત ઉદેશ્ય પણ સાર્થક નીવડયો. વર્ષોથી પોતાનાં સંતાનો સાથે વિદેશમાં સ્થાયી થયેલા જયંતિભાઇ પટેલ મૂળ બાકરોલના વતની છે.
નાનપણથી મૂળ સાહિત્યનો જીવ હોવાથી તેમણે સાયન્સનો અભ્યાસ અધવરચેથી છોડી દીધો હતો. ત્યારબાદ અમૂલ ડેરીમાં ત્રણ નોકરી હતી. પરંતુ ત્યાં પણ મન ન માનતાં તેમણે ગામમાં સમાજસેવાના કાર્યોશરૂ કર્યા. એમાંથી તેમણે લખવાનો વિચાર ઉદભવ્યો અને ૧૯૬૬માં વસમા અોરતાં નવલકથા લખી.
બાકરોલમાં આવેલ વર્ષો જૂની સાર્વજનિક પુસ્તકાલયના ટ્રસ્ટી હોવાથી પુસ્તકોમાં વધુને વધુ રસ કેળવાતો ગયો. એક કલાકમાં તેઓ ૬૦ પાના વાંચી જતાં જીવનમાં ઘણી લીલીસૂકી જોઇ લીધી. પટેલ પ્રકાશન સંસ્થા શરૂ કરીને ૨૫૦ જેટલાં પુસ્તકો પ્રકાશિત કર્યા. જે પૈકી બે પુસ્તકોને ગુજરાતી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળ્યો. પરંતુ તેમાં ખોટ જતા બધુ આટોપી લઇને સંતાનો સાથે વિદેશમાં સ્થાયી થયા.
વિદેશમાં રહીને અનુભવ્યું કે અહીંયા ગુજરાતી સાહિત્ય કંઇ ખાસ ઉપલબ્ધ નથી. લાઇબ્રેરી ઘણી બધી છે. પરંતુ ગુજરાતી સાહિત્યનો અભાવ છે. નિવૃત્તિકાળમાં તેઓ પોતાના નાના પુત્ર ચિંતનના ઘરે રહેતા હતા. કોમ્પ્યુટર પ્રોગ્રામર હોઇ વર્ષ ૨૦૦૧માં તેમણે લેપટોપ આપ્યું. શરૂઆતમાં તેને ચલાવવાનું ખૂબ કઠીન લાગ્યું. ધીમે ધીમે પ્રેકટીસ કરતાં ઝડપ વધવા લાગી અને એક કલાકમાં ૮૦ લીટી કમ્પોઝ કરી દેતાં. ત્યારબાદ તેમણે પોતાન બે પુસ્તકોનું લખાણ જાતે કમ્પોઝ કર્યુ.
તેમણે જણાવ્યું કે હવે એ સમય દૂર નથી જયારે મોટાભાગના કાર્યોઘરમાં બેઠા થઇ શકશે. ઇન્ટરનેટના માઘ્યમથી બાહ્ય સમાજને જોઇ શકાશે. જેથી પોતાના બે પુસ્તકો પ્રકાશિત કરવાના બદલે તેમણે ઇ માઘ્યમનો નવતર અભિગમ અપનાવ્યો. જેમાં કોમ્પ્યુટરનો અભ્યાસ કરતી એક યુવતિએ તેમને મદદ કરી. જેનાથી તેમણે ગુજરાતી પુસ્તકોની ઇ-લાયબ્રેરી બનાવી.
જે પુસ્તકાલય ડોટ કોમથી અસ્તિત્વમાં આવી. જેના પર જયંતિભાઇ પટેલની નવ સહિત ૨૦ નવલકથાઓ, નવલિકાઓ, કાવ્યો, રમૂજો, કાટૂર્નો મૂકવામાં આવ્યા છે. તેમના આ નવતર અભિગમથી હવે વાંચનતૃષાને સંતોષવા લાઇબ્રેરીમાં જવાની જરૂર રહેતી નથી. ઇન્ટરનેટના માઘ્યમથી વાંચનપ્રેમીઓ ધેર બેઠાં પોતાની વાંચનતૃષા સંતોષી શકે છે.
પુસ્તકાલય ડોટ કોમનો સૌથી મોટો વાંચકવર્ગ વિદેશમાં વસતાં ગુજરાતીઓ છે. જેમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ઇગ્લેન્ડમાં વસતા ગુજરાતીઓ નિયમિત આ વેબસાઇટનો લાભ મેળવે છે.વિદેશમાં ભારતની સરખામણીમાં હાઇસ્પીડ ઇન્ટરનેટ હોવાથી વેબસાઇટનો ઉપયોગ સરળતાથી થઇ શકે છે. ગુજરાતીમાં પહેલ વહેલી પુસ્તકાલય ડોટ કોમ વેબસાઇટ સાથે અન્ય બે વેબસાઇટ શરૂ થઇ હતી.
જે બંને હાલમાં બંધ થઇ ગયેલ છે. જયારે પુસ્તકાલય કોટ કોમનો ઉપયોગ કરનાર વર્ગ બહોળો થતો જાય છે. આ વેબસાઇટ પર એક ગીફબ બુક પણ મુકવામાં આવી છે. જેના પર વાંચકો પોતાના મંતવ્યો મોકલાવે છે. જેમાં વાંચક વર્ગનો ખૂબ સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
વર્ષોથી વિદેશમાં સંતાનો સાથે સ્થાયી થયેલા જયંતિભાઇને વતન પ્રત્યેનો અતૂટ પ્રેમ વષર્માં એકવાર ચરોતરમાં ખેંચી લાવે છે. અહીંયા પણ તેઓએ શિક્ષણ અને સમાજના ઉત્કર્ષ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ૭૩ વષર્ની વયે યુવાનને પણ હંફાવી દે તેવી પ્રવૃત્તિઓમાં કાર્યરત રહે છે. ચાંગા એજયુકેશન કેમ્પસમાં તેઓ હાલમાં ટ્રસ્ટી તરીકે સેવા આપે છે.
વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે અતિઉપયોગી
પુસ્તકાલય ડોટ કોમ પર જયંતિભાઇએ ગુજરાતી અખબારો, ૨ ગુજરાતી નાટક અને ૩૦૦ જેટલી હિન્દી ફિલ્મોની લીંક અને ૧૦૦ ગુજરાતી બ્લોગ આપેલા છે. જેથી ગુજરાતીમાં વાંચન સાથે દરરોજ ગુજરાતના અખબારો જોઇને વિદેશમાં રહેતા ગુજરાતીઓ પોતાના વતનમાં થતી ગતિવિધિઓથી માહિતગાર રહી શકે છે. તેમજ ગુજરાતી નાટકો અને હિન્દી ફિલ્મો થકી મનોરંજન પણ મેળવી શકે છે. આમ વિદેશમાં વસતાં ગુજરાતીઓ માટે આ વેબસાઇટ અતિઉપયોગી પુરવાર થઇ રહી છે. વૃદ્ધજનો તેનો મહત્તમ ઉપયોગ કરી રહયા છે.
http://video.google.com/videoplay?docid=- 2035515173438482698
Add comment July 31, 2008
Heart Attacks
This is a very good article. Not only about the warm water after your meal, but about Heart Attacks. The Chinese and Japanese drink hot tea with their meals, not cold water, maybe it is time we adopt their drinking habit while eating. For those who like to drink cold water, this article is applicable to you. It is nice to have a cup of cold drink after a meal. However, the cold water will solidify the oily stuff that you have just consumed. It will slow down the digestion. Once this ’sludge’ reacts with the acid, it will break down and be absorbed by the intestine fa ster t han the solid food. It will line the intestine. Very soon, this will turn into fats and lead to cancer. It is best to drink hot soup or warm water after a meal.
C ommon Symptoms Of Heart Attack…A serious note about heart attacks – You should know that not every heart attack symptom is going to be the left arm hurting. Be aware of intense pain in the jaw line.
You may never have the first chest pain during the course of a heart attack. Nausea and intense sweating are also common symptoms. 60% of people who have a heart attack while they are asleep do not wake up. Pain in the jaw can wake you from a sound sleep. Let’s be careful and be aware. The more we know, the
better chance we could survive. A cardiologist says if everyone who reads this message sends it to 10 people, you can be sure that we’ll save at least one life.
1 comment July 29, 2008
VOTED THE BEST E-MAIL OF THIS YEAR
If you think you are unhappy, look at them
If you think your salary is low, how about her?

If you think you don’t have many friends…

If you think study is a burden, how about her?
When you feel like giving up, think of this man
If you think you suffer in life, do you suffer as much as he does?
If you complain about your transport system, how about them?
If your society is unfair to you, how about her?
Enjoy life how it is and as it comes.
Things are worse for others and is a lot better for us
There are many things in your life that will catch your eye
but only a few will catch your heart….pursue those…
Email -Courtsey : Girish Desai
4 comments July 29, 2008
WebMD Symptom Checker -Vijay Dharia
Check Your Symptoms: WebMD Symptom Checker http://symptoms.webmd.com/default.htm Need information as you determine what to do about your symptoms? Get help figuring them out by answering a series of questions. To get started, click on male or female, regardless of age, then the part of the body that is troubling you. Use the Symptom Checker to select parts of the body where you are experiencing symptoms.
1 comment July 25, 2008
શું ચીજ છે? -રમેશ પારેખ
એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે?
બાંકડો શું ચીજ છે? બુઢ્ઢા થવું શી ચીજ છે?
ચીજવસ્તુ થઈ ગયેલી આંખને પૂછી જુઓ,
સાવ ખાલીખમ સડકને તાકવું શું ચીજ છે?
કઈ તરસ છે એ કે એને આમ પાલવવું પડે?
રોજ આખેઆખું છાપું પી જવું શુ ચીજ છે?
રોજ એના એ જ સાલા ફેફસાં વેંઢારવા
રોજ એનું એજ જીવ પર આવવું શું ચીજ છે?
ગોળ ચશ્માં, ગોળ દિવસો, ગોળ ઝળઝળિયાં, રમેશ
ગોળ રસ્તા, ગોળ જીવે હાંફવું શું ચીજ છે?
વિશ્વ સામે જીભ આખી હોડમાં મૂકવા, રમેશ
હોડ શું છે? હાર શું છે? ઝૂઝવું શું ચીજ છે?
2 comments July 25, 2008
American Stroke Association- E. Mail Courtsey: Vijay Dharia
American Stroke Association http://www.strokeassociation.org/
Every 45 seconds, someone in America has a stroke. Every 3 minutes, someone dies of one. Stroke killed an estimated 163,538 people in 2001 and is the nation’s third leading cause of death, ranking behind diseases of the heart and all forms of cancer. Stroke is a leading cause of serious, long-term disability in the United States. This site by the American Stroke Association presents comprehensive information on strokes.
1 comment July 23, 2008
યુવાની-વૃદ્ધાવસ્થા-E mail courtsey: Vishwadeep Barad
જે વર્ષો તમે નિરર્થક ગાળ્યાં હોય તેજ તમને વૃદ્ધ બનાવે છે.-અજ્ઞાત
યુવાન વયમાં જ્ઞાનનો છોડ નહિ વાવો, તો વૃદ્ધાવસ્થામાં એની છાયા મળશે નહિ.-અમૃતબિંદુ
વૃદ્ધાવસ્થા એ માનવજીવનની વધુમાં વધુ અણધારેલી અવસ્થા છે.-ટ્રોટ્સ્કી લીયો
યુવાન માણસ બધા નિયમો (સિદ્ધાંતો) જાણે છે, પણ વૃદ્ધ અપવાદોને જાણે છે.-ઓલીવર હોમ્સ
યુવાની એક ભૂલ છે,આદમિયત એક સંગ્રામ છે, વૃદ્ધાવસ્થા એક અફસોસ છે.-બેન્જામીન ડિઝરાયેલી
યુવાન તું નાચે છે એવી મારી ફરિયાદ નથી, પણ તને તારો તાલ નથી, તું અન્યના તાલે નાચે છે એનું મને દુ;ખ છે.-પાંડુરંગ શાસ્ત્રી
તમારા સંતાનોને યુવાનીમાં ભણાવો, જેથી તમારી વૃદ્ધાવસ્થામાં તેઓ તમને ભણાવે નહિ.-યહૂદી કહેવત
E mail courtsey: Vishwadeep Barad
1 comment July 22, 2008
કવિ અને ચિંતક શ્રી ગિરીશ દેસાઇની રોજનીશી
આ એક એવો વિષય છે જેમા મને લખવા માટે વિષય શોધવા જવુ નથી પડતુ કારણ મારો વ્યવસાય છે. બહુ નાની ઉમ્મરથી લગભગ મારે મારાથી મોટી ઉંમરનાં માણસો સાથે જ કામ કરવાનુ મહદ અંશે આવતુ. અને આ દરેક મોટી ઉંમરનાં માણસો સાથે વાત કરવામાં મને ફાયદો ઘણો થાય.ખાસ તો તેમના અનુભવનુ ભાથુ મને કાયમ કોઇક વાર્તા કે કવિતા જરુર આપે જ. આજે વાત કરવાની છે ૧૯૯૮માં નાસામાંથી નિવૃત્ત સીનીયર શિફ્ટ સુપરવાઇઝર અને ઇલેક્ટ્રોનીક એન્જીનીયર વડિલ, કવિ અને ચિંતક શ્રી ગિરીશ દેસાઇની. .૧૯૩૦માં જન્મેલ ૭૬ વર્ષનાં ગિરીશભાઇ સાથે વાતચીતમાં હું હજી ઉંમરની ઉપાધીઓ જોતો નથી. કારણ પુછ્યુ તો કહે નિયમીત જીવન અને ગમતુ કામ કરવાની ટેવ ખોટા વિચારોથી દુર રાખે છે. (more…)
Add comment July 15, 2008
વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો ભોગવે છે ‘કાળા પાણીની સજા’
| ગુજરાતમાં હાલ ૧૨૦૦ થી ૧૫૦૦ વૃદ્ધાશ્રમોની ધારણા હેલ્પેજ ઇન્ડિયા અમદાવાદ ઓફિસે કરી છે. જ્યારે સરકારના ચોપડે ૯૦ વૃદ્ધાશ્રમોની યાદી નોંધાયેલ છે. એમાંના ૨૫ વૃદ્ધાશ્રમો અમદાવદ શહેરમાં આકાર પામ્યા છે. ફાઇવ સ્ટાર હોટલની જેમ હવે વૃદ્ધાશ્રમો પણ ફાઇવ સ્ટાર બની રહ્યાં છે. આવા ફાઇવ સ્ટાર વૃદ્ધાશ્રમોથી શહેરની ઉધોગતિ માનવી કે અધોગતિ તે એક પ્રશ્ન છે. જો કે, આ ફાઇવ સ્ટાર વૃદ્ધાશ્રમો અમદાવાદ શહેરની સામાજીક પરિસ્થિતી, લોકોની વિચારસરણી તેમ જ વૃદ્ધોની દયનીય હાલત સૂચિત કરી રહ્યાં છે. શરૃઆતમાં વૃદ્ધાશ્રમો વૃદ્ધોને પાછલું જીવન સ્વમાનભેર જીવી શકાય એ હેતુથી બધાતા અને ત્યાંના મેનેજર અને સંચાલકો તેમની વિશેષ સંભાળ લેતા. પરંતુ વર્તમાન સમયમાં તો ઘર કરતાં વધારે મહેણાંટોણાં વૃદ્ધોને વૃદ્ધાશ્રમનાં મેનેજર તેમ જ સંચાલકોના સાંભળવા પડે છે. વૃદ્ધો સાથે વાત-ચીત દ્વારા જાણવા મળ્યું કે, ‘ડુંગળા દૂરથી જ રળિયામણાં’. વૃદ્ધાશ્રમોના ટ્રસ્ટીઓ, મેનેજરો કે ગૃહપતિઓ વૃદ્ધજનોને વાણી-વર્તન દ્વારા માનસિક અત્યાચાર ગુજારે છે. આ અત્યાચારની શરૃઆત વૃદ્ધોના પ્રવેશથી શરૃ થઇ જાય છે. નામ નહીં આપવાની શરતે એક વૃધ્ધે જણાવ્યું, ‘માનસિક રીતે ભાંગેલ વૃદ્ધ જ્યારે વૃદ્ધાશ્રમમાં આવે તો સૌ પ્રથમ તેમની પાસેથી ત્રણ માસની ફી ઉપરાંત ડિપોઝીટ રૃપે અમુક રકમ લેવામાં આવે છે. સૌથી પ્રથમ આર્િથક અત્યાચાર અહીંથી શરૃ થાય છે. ત્યાર બાદ નવી દાખલ થનાર વ્યક્તિએ ગાદલાં પર પાથરવાની ચાદર, ઓશિકાનું કવર, પાણીનો ગ્લાસ, બાલ્દી, ટમલર પણ જાતે લાવવાનું રહે છે. અરે, પોતાના રૃમમાં ઝાડુ, પોતા, કપડાં, વાસણ પણ જાતે કરવાની ફરજ પડાય છે. જીવનના વધેલા વર્ષોને આંગળીના વેઢે ગણતા અમારા જેવા કેટલાય વૃદ્ધોએ શારીરિક રીતે નબળાં હોવા છતાં સંસ્થા તરફથી અમુક ફરજો ચોક્કસપણે માનવી પડે છે. જેમાં નહાવાનું ગરમ પાણી જાતે લઇ આવવું, પોતાના રૃમની સાફ-સફાઇ જાતે કરવી, આપવામાં આવે એટલી મીઠાઇ, મિષ્ટાન આરોગવું વધારે માંગવાની મનાઇ. અમે કાંઇ ભીખારી નથી કે અમારી સાથે આવું વર્તન કરાય. આના કરતાં તો ભીખારી પણ સ્વમાનભેર બે ટંકના રોટલા મેળવીને ખાય છે.’ અરે, કેટલીય સંસ્થામાં મબલખ ફંડ હોવા છતાં રાંધવાવાળાની બિનઆવડતના કારણે સવારે વધતુ ભોજન સાંજની રસોઇમાં મિક્સ કરાય છે. તો કેટલાક વૃદ્ધાશ્રમોમાં સાંજે જમવામાં હલકુ અનાજ, સસ્તાં શાકભાજી, બટાકા વધુ, ફક્ત ખીચડી ને શાક અથવા ભાખરી ને શાક જેવું ભોજન ઢીલાં પડેલ દાંતવાળા વૃદ્ધોને પીરસાય છે. સવારે ૬ થી દસ વાગ્યા સુધી લાઇટો બંધ રખાય છે. બ.ોરનું ભરપૂર પાણી હોવા છતાં સવારે ૧૧ વાગ્યા સુધી અને સાંજે છ થી સાત વાગ્યા સુધી જ પાણીની સુવિધા અપાય છે. તેના કારણે લેટ્રીનમાં મૂકેલ એક બાલ્દી પાણી એક વ્યક્તિના જવાથી ખાલી થઇ જાય પછી બીજું પાણી લાવવું ક્યાંથી, એ પ્રશ્ન ઉદભવે. કોઇ સંસ્થામાં વૃદ્ધ બીમાર પડે તો તેના જામીનને બોલાવાય પરંતુ જામીન ન આવતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. ત્યારબાદ સંસ્થા કે જામીન કોઇ પણ તે વૃદ્ધની દરકાર લેવા જતું નથી અને છેવટે સિવિલ હોસ્પિટલવાળા પણ તેને થોડા દિવસ બાદ રસ્તે મૂકી દે છે. અંતમાં એટલું જ કહેવાય કે, વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો ભોગવે છે ‘કાળા પાણીની સજા’. Courtsey : Sandesh
|
2 comments July 15, 2008
A meaningful story. Ultimate One-S.Janardhanrao.
Subject: A meaningful story. Ultimate One
Once upon a time there was this girl who had four boyfriends.
She loved the 4th boyfriend the most and adorned him with rich robes and treated him to the finest of delicacies. She gave him nothing but the best.
She also loved the 3rd boyfriend very much and was always showing him off to neighboring kingdoms. However, she feared that one day he would leave her for another.
She also loved her 2nd boyfriend. He was her confidant and was always kind, considerate and patient with her. Whenever this girl faced a problem, she could confide in him, and he would help her get through the difficult times.
The girl’s 1st boyfriend was a very loyal partner and had made great contributions in maintaining her wealth and kingdom. However, she did not love the first boyfriend. Although he loved her deeply, she hardly took notice of him!
One day, the girl fell ill and she knew her time was short. She thought of her luxurious life and wondered, I now have four boyfriends with me, but when I die, I’ll be all alone.’
Thus, she asked the 4th boyfriend, ‘I loved you the most, endowed you with the finest clothing and showered great care over you. Now that I’m dying, will you follow me and keep me company?’
‘No way!’, replied the 4th boyfriend, and he walked away without another word.
His answer cut like a sharp knife right into her heart.
The sad girl then asked the 3rd boyfriend, ‘I loved you all my life.
Now that I’m dying, will you follow me and keep me company?’
‘No!’, replied the 3rd boyfriend. ‘Life is too good! When you die, I’m going to marry someone else!’
Her heart sank and turned cold.
She then asked the 2nd boyfriend, ‘I have always turned to you for help and you’ve always been there for me. When I
die, will you follow me and keep me company?’
‘I’m sorry, I can’t help you out this time!’, replied the 2nd boyfriend. ‘At the very most, I can only walk with you to your grave.’
His answer struck her like a bolt of lightning, and the girl was devastated.
Then a voice called out: ‘I’ll go with you. I’ll follow you no matter where you go.’
The girl looked up, and there was her first boyfriend. He was very skinny as he suffered from malnutrition and neglect.
Greatly grieved, the girl said, ‘I should have taken much better care of you when I had the chance!’
In truth, you have 4 boyfriends in your lives:
Your 4th boyfriend is your body. No matter how much time and effort you lavish in making it look good, it will leave you when you die.
Your 3rd boyfriend is your possessions, status and wealth. When you die, it will all go to others.
Your 2nd boyfriend is your family and friends. No matter how much they have been there for you, the furthest they can stay by you is up to the grave.
And your 1st boyfriend is your Soul. Often neglected in pursuit of wealth, power and pleasures of the world.
However, your Soul is the only thing that will follow you where ever you go.Cultivate, strengthen and cherish it now, for it is the only part of you that will follow you to the throne of God and continue with you throughout Eternity.
Thought for the day: Remember, when the world pushes you to your knees, you’re in the perfect position to pray.Do regular sadhana and be constant remembrance with Master/GOD.
Regards,
S.Janardhanrao.
Add comment July 4, 2008







