Happy New Year to all- બિન્દાસવાણી
January 2, 2009
દુઃખીયાઓના દિલ સુધી જાઓ near
વિતશે શાંતિથી, આપનું Happy New Year
જૂનવાણી વિચારોનું બદલો gear
વિતશે શાંતિથી, આપનું Happy New Year
કાયમને માટે ત્યાગો ગુટખા ને beer
વિતશે શાંતિથી, આપનું Happy New Year
પ્રેમામ્રુત પીને પીવડાવો બોલી cheer
વિતશે શાંતિથી, આપનું Happy New Year
નાણાંકીય વ્યવહાર સદા રાખો clear
વિતશે શાંતિથી, આપનું Happy New Year
કુકર્મો આચરતાં રાખો પ્રભુનો fear
વિતશે શાંતિથી, આપનું Happy New Year
માનવસેવા કરો એજ પ્રભુનું પિયર
વિતશે શાંતિથી, આપનું Happy New Year
હસી હસાવી જાણો વાચક dear
વિતશે શાંતિથી, આપનું Happy New Year
પરમાત્માક્રુપા પામવા વહાવો tear
વિતશે શાંતિથી, આપનું Happy New Yearબિન્દાસવાણી (Amit patel)
Entry Filed under: અન્ય બ્લોગ ઉપરથી ગમે. .
Trackback this post | Subscribe to the comments via RSS Feed