Archive for February 12th, 2009
હતાશા એટલે શું?-પી.યુ. ઠક્કર
|
નિ |
રાશા અને હતાશા એટલે શું? ફ્રસ્ટ્રેશન શું છે? પોતાની વાત સાંભળનાર કોઇ ના મળે, સાંભળનાર કોઇ મળી જાય તો પણ, ગમે તે કારણોસર માણસ પોતાની લાગણી વ્યક્ત ના કરી શકે, મનમાં એવી ભીતિ રહ્યા કરતી હોય કે, પોતાની લાગણી વ્યક્ત કરવામાં આવશે તો તેનો વિરોધ થશે; એવી મૂંઝવણ અનુભવ્યા કરે. પોતાની વાત સાથે બીજા અસંમત થશે તો? એવી આંતરીક લાગણીથી વ્યક્તિ પીડાયા કરે અને છેવટે હતાશા અનુભવે. પોતાની લાગણી બીજાને જણાવવાની તક ના મળે ત્યારે માણસ અંદરથી ખલાસ થઇ જાય અને હતાશ બની જાય. (more…)
Add comment February 12, 2009