Archive for September, 2009
‘Three Kick Rule’ Email by V M Bhonde
A big city lawyer went duck hunting in rural North Cowra . He shot and dropped a bird, but it fell into a farmer’s field on the other side of a fence.
As the lawyer climbed over the fence, an elderly farmer drove up on his tractor and asked him what he was doing. The litigator responded, “I shot a duck and it fell in this field, and now I’m going to retrieve it.”
The old farmer Peter replied, “This is my property, and you are not coming over here.”
The indignant lawyer said, “I am one of the best trial lawyers in Australia and, if you don’t let me get that duck, I’ll sue you and take everything you own.”
The old farmer smiled and said, “Apparently, you don’t know how we settle disputes in North Cowra . We settle small disagreements like this with the ‘Three Kick Rule.’
The lawyer asked, “What is the ‘Three Kick Rule’?” (more…)
Add comment September 24, 2009
મનનું સમાધાન
કોઇકે સાચુજ કહ્યું છે કે જીવન જીવવું તો “આજ”માં રહીને પણ મહત્તમ લોકો યુવાની “આવતીકાલમાં” અને વૃધ્ધો”ગઇકાલમાં” જીવે છે. ગુણવંતરાયને આ પ્રશ્ન કાયમ થતો કે આમ કેમ? અને ખાસ તો જ્યારે પૌલોમી અને શાંતામાસીની વાતો આવે ત્યારે તો ખાસ! પૌલોમી એટલે અમારા પાડોશીની પ્રસુતા દીકરી અને શાંતામાસી એટલે તેની નાની. પૌલોમી ૨૮ની શાંતામાસી ૮૦ના અને હું ૫૨નો.
ગુણવંતરાયને બંનેની વાતો સાંભળવા મળે..પૌલોમી આવીને કહે ગુણૂકાકા આ નાનીને સમજાવોને અને શાંતામાસી આવીને તેજ વાત ગુણુબેટા પૌલોમીને સમજાવોને કહી ગુણવંતરાયને અંપાયર બનાવે. ટુંકમાં બેમાંથી એક જગ્યાએ કડવો બનવાનો વારો તેમને ભાગે આવે જે તેમણે ના બનવું હોય એટલે ટ્રાન્ઝેક્શન એનાલીસીસનિ પધ્ધતિઓનું અમલીકરણ ચાલુ. નાની પાસે પૌલોમી શું વિચારતી હશે તે કહેવાનું અને પૌલોમી પાસે દાદીના વિચારો રજુ કરવા.
ગઇ કાલની જ વાત..પૌલોમી આવીને કહે “ગુણુકાકા આ નાની હજી મને ચાર વર્ષની પૌલોમીજ ગણે છે. આવુ તો કેમ ચાલે?”
“પણ થયું શું એતો કહે.”
“મૌલીક સાથે બાઈક પર પાછી આવીતો કહે રામાં આવવુ જોઇએને? પડી જઇશતો..હવે નાની ને કેમ સમજાવવું કે બાઈક ઉપર મૌલીક સાથે ની મોજ એટલે કેટલો સુખદ અનુભવ્”
“ જિંદગી એક સફર હૈ સુહાના ગીતમાં રાજેશખન્ન અને હેમા માલીની જુહુ બીચ ઉપર ફરતા અને ગાતા હતા તેમજને..” (more…)
2 comments September 23, 2009
Dealing the negative people- Email by Girish Desai
This is something to think about when negative people are doing their best to rain on your parade. So remember this story the next time someone who knows nothing, and cares less, tries to make your life miserable.
A woman was at her hairdresser’s getting her hair styled for a trip to Rome with her husband. She mentioned the trip to the hairdresser, who responded:
‘ Rome ? Why would anyone want to go there? It’s crowded and dirty. You’re crazy to go to Rome . So, how are you getting there?’
‘We’re taking Continental,’ was the reply. ‘We got a great rate!’
‘Continental?’ exclaimed the hairdresser. ‘ That’s a terrible airline. Their planes are old, their flight attendants are ugly, and they’re always late. So, where are you staying in Rome ?’ (more…)
Add comment September 22, 2009
Few wise words (for a change)…Mike Vora
1 . ATTITUDE IS WHAT LIFE IS ALL ABOUT…….
SOLDIER : SIR WE ARE SURROUNDED FROM ALL SIDES BY ENEMIES ,
MAJOR : EXCELLENT ! WE CAN ATTACK IN ANY DIRECTION.
2. EVERY ONE KNOWS ABOUT ALEXANDER GRAHAM BELL WHO INVENTED THE
TELEPHONE, BUT HE NEVER MADE A CALL TO HIS FAMILY. BECAUSE, HIS
WIFE AND DAUGHTER WERE DEAF. THAT’S LIFE ” LIVE FOR OTHERS ” .
3. THE WORST IN LIFE IS “ATTACHMENT ” IT HURTS WHEN YOU LOSE IT.
THE BEST THING IN LIFE IS ” LONELINESS “ BECAUSE IT TEACHES YOU
EVERYTHING AND, WHEN YOU LOSE IT, YOU GET EVERYTHING.
4. LIFE IS NOT ABOUT THE PEOPLE WHO ACT TRUE TO YOUR FACE,
IT’S ABOUT THE PEOPLE WHO REMAIN TRUE BEHIND YOUR BACK.
5. IF AN EGG IS BROKEN BY AN OUTSIDE FORCE……. .A LIFE ENDS.
IF AN EGG BREAKS FROM WITHIN…… .LIFE BEGINS. GREAT THINGS
ALWAYS BEGIN FROM WITHIN .
6. IT’S BETTER TO LOSE YOUR EGO TO THE ONE YOU LOVE.
THAN TO
LOSE THE ONE YOU LOVE ……. BECAUSE OF EGO . **
7. A RELATIONSHIP DOESN’T SHINE BY
JUST SHAKING HANDS AT THE BEST OF TIMES.
BUT IT BLOSSOMS BY HOLDING FIRMLY IN CRITICAL SITUATIONS .
8. HEATED GOLD BECOMES ORNAMENTS.
BETTED COPPER BECOMES WIRES.
DEPLETED STONE BECOMES STATUE.
SO, THE MORE PAIN YOU GET IN YOUR LIFE THE MORE VALUABLE YOU BECOME.
9. WHEN YOU TRUST SOMEONE TRUST HIM COMPLETELY WITHOUT ANY DOUBT……. .
…… AT THE END YOU WOULD GET ONE OF THE TWO : EITHER A LESSON FOR YOUR LIFE OR A VERY GOOD PERSON
10. WHY WE HAVE SO MANY TEMPLES , IF GOD IS EVERYWHERE ?
A WISE MAN SAID : AIR IS EVERYWHERE , BUT WE STILL NEED A FAN TO FEEL IT.
Add comment September 18, 2009
સંયુક્ત કુટુંબનું લૂણ – તટસ્થ નીતિ
આજની તારીખની બુમરાણ એ છે કે સંયુક્ત કુટુંબની જૂની આર્ય પદ્ધતિ બુરી રીતે તૂટતી જાય છે. પશ્ચિમિકરણનું આંધળું અનુકરણ ભારતીય સંસ્કૃતિના મૂળભૂત મૂલ્યોને ખતમ કરી રહી છે. પશ્ચિમનાં લોકો જ્યારે એમની સંસ્કૃતિના માઠા મૂલ્યો ભોગવીને મૂળભૂત ભારતીય મૂલ્યો તરફ વળી રહ્યા છે ત્યારે આપણે એ વસ્તુ છોડીને એમના એંઠવાડ તરફ વધી રહ્યા છીએ.
બે પરિવારોની વાત અત્રે કરું છું. અવા ઘણા પરિવારો અસ્તિત્વમાં હશે જ.
એક પરિવાર એવો છે કે જ્યાં પુત્ર અને પુત્રવધૂ મા બાપને ઠોકરે ચડાવે છે. પુત્રી મા બાપને જાળવવા પ્રયત્નશીલ છે – પરંતુ મા બાપ પુત્ર અને પુત્રવધૂની મમતા છોડી શકતા નથી. તેમને પોતાની વૃધ્ધાવસ્થાની બધી સંપત્તિ સોંપી દેતા અચકાતા નથી. આ કથની છે તે કથાના પુત્ર અને પુત્રવધૂ દોષિત છે. પુત્રી લાગણીથી જ્યારે મા બાપને સાચવવાનો પ્રયત્ન કરે છે ત્યારે એમને એમ કહેવાય છે કે દીકરીને તો વળાવી એટલે સાસરીની… ત્યાં તમારું જે થવાનું હોય તે થાય અમારે મન તો છોકરી પારકું ધન… અત્યાર સુધી જાળવી.. હવે ક્યાં સુધી જાળવીએ… લાગણીથી દીકરી એમ કહે કે ‘આ પુત્ર અને પુત્રવધૂ કેવી કઠોર રીતે તમને રાખે છે…. તમારું હૈયું નથી વલોવાતું ?’… તો જવાબ મળે - ‘ના, અમારી તો એ ઘડપણની લાકડી છે. એમની કઠોર રીતથી અમને જે વીતે છે તે વીતવા દો. પણ તમારું તમે સાચવો.’ (more…)
Add comment September 17, 2009
ખટ્ટી મીઠી- વિલાસ ભોઁડેની ઇ મેલ
जीवनमे कामयाब होनेके लीये ३ Factory लगाईए
- दिमागमे Ice factory
- झुबांपे Sugar factory
- दिलमे Love factory
फीर life होगी Satisfactory
एक दिन सागरने नदि से पुछा कबतक मिलती रहोगी मुज खारे जल से
हंस के नदिने कहा जब तक तुझमे मीठाश न आ जाए तब तक
Thats “RELATIONSHIP”.
दोस्ताना अंदाझमे मुझसे कीसीने पुछा “तुम सबको इ मेल भेजते हो, तुम्हे क्या मीलता है?”
मैने हंसकर कहा लेना देना तो व्यापार है जो देकर भी कुछ ना मागे वोही तो प्यार है.
1 tree makes 1 Lakh matchsticks.
But 1 matchstick can burn 1 Lakh trees.
Similarly 1 negative thought or doubt can burn thousands off dreams….
Be Positive Always !!!
चहेरे की हसी से हर गम छुपाओ, बहुत कु छ बोलो पर कछ ना बताओ
खुद ना रुठो पर रुठें को मनाओ, ये राझ है जिंदगी का बस जीते ही जाओ
वाह प्रभु क्या लीला है तेरी
चुहे बील्लीसे डरते है,
बील्ली कुत्तेसे डरती है,
कुत्ता आदमी सी डरता है,
आदमी बीबीसे डरता है
और बीबी चुहे से डरती है
Add comment September 16, 2009
Smile Please – Email from Mangesh Patel
[1] Regular naps prevent old age, especially if you take them while driving.
[2] Having one child makes you a parent; having two you are a referee.
[3] Marriage is a relationship in which one person is always right and the other is the husband!
[4] I believe we should all pay our tax with a smile. I tried – but they wanted cash.
[5] A child’s greatest period of growth is the month after you’ve purchased new school uniforms.
[6] _*Don’t feel bad. A lot of people have no talent. *_ (more…)
Add comment September 12, 2009
ખીચડી-મહેન્દ્ર (માઇક) વોરા
૧. અકરમી કોને કહેવાય ? ઊંટ પર બેઠા હોય છતા જેને કુતરું કરડી જાય એ અકરમી !!
——————————————-
૨. તમારા ચમત્કાર તમે જાતે જ કરો, કારણ કે ભગવાન બીજે ક્યાંક અતિ વ્યસ્ત છે !!
——————————————–
૩. ઘણા પુરુષો સ્ત્રીને ધ્ધીકારે છે, કારણ કે સ્ત્રીને બધું જ યાદ રહેતું હોય છે !!
——————————————–
૪. પ્રેમ એટલે પ્રથમ વાર ચોડેલા ચુબનમાંથી ગૂંજેલો મીઠો-મૃદુ ચિત્કાર !!
——————————————–
૫. પુરુષોને પરાજિત કરવો હોય તો એના અહમને પંપાળો અને સ્ત્રીને પરાજિત કરવી હોય તો એની પ્રશંસા કરો !!
———————————————-
૬. તમે યોગી ન થઇ શકો તો નો પ્રોબ્લેમ પણ બધાને ઉપ-યોગી જરૂર થાજો !!
———————————————– (more…)
Add comment September 8, 2009
DOST-Email from VMBhonde
DEAR, DOST
गम को करो Delete,
ख़ुशी को करो Save,
रिश्तों को करो Recharge,
दोस्ती को करो Download,
दुश्मनी को करो Erase,
सच को करो Broadcast,
झूठ को करो Switch Off,
Tension को करो Not Reachable,
प्यार को करो Incoming on,
नफरत को करो Outgoing Off,
Language करो Control,
हंसी को करो Outbox Full,
आंसू को करो Inbox Empty,
गुस्से को करो Hold,
मुस्कान को करो Sent,
Help को करो OK,
Self को करो Autolock,
दिल को करो Vibrate,
फिर देखो Life की Ringtone कितनी Polyphonic हो जायेगी
DOST KA MATLAB
D = door rahkar bhi jo pass ho
O = ouro se jyada khas ho
S = sabse pyara jiska ahsas ho
T = takdir ko jiski talash ho!!!
Add comment September 6, 2009
અતિ ખરાબ પણ અંતિમ હોતું નથી-યોગેશ ચૌધરી
એક ધનવાન માણસ હતો. દરિયામાં એકલા ફરવા તેણે બોટ વસાવી હતી. રજાના દિવસે તે પોતાની બોટમાં દરિયો ખુંદવા નીકળ્યો. મધદરિયે પહોંચ્યો ત્યાં દરિયામાં તોફાન આવ્યું. બોટ ડૂબવા લાગી. બોટ બચવાની કોઇ શકયતા ન લાગી ત્યારે એણે લાઇફ જેકેટ પહેરીને દરિયામાં પડતું મૂકયું. બોટ ડૂબી ગઇ. તોફાન પણ શાંત થઇ ગયું.
તરતો તરતો એ માણસ એક ટાપુ પર પહોંચી ગયો. ટાપુ ઉપર કોઇ જ ન હતું.. ટાપુના ફરતે ચારે તરફ ઘૂઘવતા દરિયા સિવાય કંઇ જ નજરે પડતું ન હતું. એ માણસે વિચાર્યું કે મેં તો મારી આખી જિંદગીમાં કોઇનું કંઇ બૂરું કર્યું નથી તો પછી મારી હાલત આવી શા માટે થઇ? તેના મને જ જવાબ આપ્યો કે જે ઇશ્વરે તોફાની દરિયાથી તેને બચાવ્યો છે એ જ ઇશ્વર કંઇક રસ્તો કાઢી આપશે.
દિવસો પસાર થવા લાગ્યા. ટાપુ પર ઉગેલા ઝાડ-પાન ખાઇને એ માણસ દિવસો પસાર કરતો હતો. થોડા દિવસમાં તેની હાલત બાવા જેવી થઇ ગઇ. ધીમે ધીમે તેની શ્રદ્ધા તૂટવા લાગી. ઇશ્વરના અસ્તિત્વ સામે પણ તેને સવાલો થવા લાગ્યા. ભગવાન જેવું કંઇ છે જ નહીં, બાકી મારી હાલત આવી ન થાય.
ટાપુ ઉપર કેટલાં દિવસો કાઢવાના છે એ તેને સમજાતું ન હતું. તેને થયું કે લાવ નાનકડું ઝૂંપડું બનાવી લઉં. ઝાડની ડાળી અને પાંદડાની મદદથી તેણે ઝૂંપડું બનાવ્યું. એને થયું કે, હાશ, આજની રાત આ ઝૂંપડામાં સૂવા મળશે. મારે ખુલ્લામાં સૂવું નહીં પડે. રાત પડી ત્યાં વાતાવરણ બદલાયું.
અચાનક વીજળીનાં કડાકા-ભડાકા થવા લાગ્યા. ઝૂંપડીમાં સૂવા જાય એ પહેલાં જ ઝૂંપડી ઉપર વીજળી પડી. આખી ઝૂંપડી ભડભડ સળગવા લાગી. એ માણસ સળગતી ઝૂંપડી જોઇ ભાંગી પડયો. ઈશ્વરને મનોમન ભાંડવા લાગ્યો. તું ઈશ્વર નથી, રાક્ષસ છો, તને દયા જેવું કંઇ નથી. તું અત્યંત ક્રૂર છો.
હતાશ થઇને માથે હાથ દઇ રડતો રડતો એ માણસ બેઠો હતો. અચાનક જ એક બોટ ટાપુના કિનારે આવી. બોટમાંથી ઉતરીને બે માણસો તેની પાસે આવ્યા. તેણે કહ્યું, અમે તમને બચાવવા આવ્યા છીએ. તમારું સળગતું ઝૂંપડું જોઇને અમને થયું કે આ અવાવરું ટાપુ પર કોઇ ફસાયું છે. તમે ઝૂંપડું સળગાવ્યું ન હોત તો અમને ખબર જ ન પડત કે અહીં કોઇ છે!
એ માણસની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા. ઈશ્વરની માફી માંગી અને કહ્યું કે મને કયાં ખબર હતી કે તેં તો મને બચાવવા માટે મારું ઝૂંપડું સળગાવ્યું હતું!
કંઇક ખરાબ બને ત્યારે માણસ નાસીપાસ થઇ જાય છે. હેલન કેલરે એક સરસ વાત કરી છે કે, જયારે ઈશ્વર સુખનું એક બારણું બંધ કરી દે ત્યારે સાથોસાથ સુખના બીજા બારણાંઓ ખોલી દે છે પણ આપણે મોટાભાગે બંધ થઇ ગયેલાં સુખના બારણાં તરફ જ જોતા રહેતા હોય છે.
ઇ મેલ મોકલનાર: વિલાસ એમ ભોંડે
Add comment September 5, 2009
