Archive for August, 2011
જિંદગી સવાલ નથી, જિંદગી તો જવાબ છે! (ચિંતનની પળે) – કૃષ્ણકાંત ઉનડકટ

કેટલી મજબૂર છે આ જિંદગી,
ખુદને મળવા પણ સમય મળતો નથી.
- કલ્યાણી મહેતા
દરેક વ્યક્તિ કોઈ ને કોઈ ફરિયાદ સાથે જીવે છે. દરેકને એવું લાગે છે કે હજુ કંઈક ખૂટે છે. આ ખૂટતું શોધવામાં આખી જિંદગી વીતી જાય છે અને જે હોય છે એને પણ માણી કે જાણી શકાતું નથી. માણસ કોઈ ને કોઈ અફસોસ સાથે જીવે છે અને ફરિયાદો સાથે મરે છે. જિંદગીનું પૂર્ણવિરામ આવી જાય ત્યાં સુધી અલ્પવિરામો ખૂટતાં નથી!
જિંદગી એ કમ્પ્યૂટરમાં ડાઉનલોડ કરેલો પ્રોગ્રામ નથી કે આપણી મરજી મુજબ ચાલે. જિંદગી તો રહસ્યમય નવલકથા જેવી છે. દરરોજ એક પાનું ફરે છે અને જિંદગી નવું સસ્પેન્સ, નવી થ્રીલ, નવો ભય, નવી અપેક્ષા, નવો ઉત્સાહ અને નવા શ્વાસ લઈને આવે છે. હવે પછીના પાના પર શું લખ્યું છે એ આપણને ખબર નથી પણ એટલી ચોક્કસ ખબર છે કે એ પાનું આપણે જીવવાનું છે. (more…)
Jokes created by elderly people..E mail-Girish Desai
An elderly gentleman…..
Had serious hearing problems for a number of years. He went to the doctor and the doctor was able to have him fitted for a set of hearing aids that allowed the gentleman to hear 100% The elderly gentleman went back in a month to the doctor and the doctor said, ‘Your hearing is perfect.. Your family must be really pleased that you can hear again.’
The gentleman replied, ‘Oh, I haven’t told my family yet..
I just sit around and listen to the conversations. I’ve changed my will three times!’
0-0
Two elderly gentlemen from a retirement center were sitting on a bench under a tree when one turns to the other and says: ‘Slim, I’m 83 years old now and I’m just full of aches and pains. I know you’re about my age. How do you feel?’
Slim says, ‘I feel just like a newborn baby.’
‘Really!? Like a newborn baby!?’
‘Yep. No hair, no teeth, and I think I just wet my pants.’ (more…)


Recent Comments