Posts filed under 'Uncategorized'

Team- A simple message to all of us – Email Dr.M J Kapadia

Who are they?

Docters

—– They are Doctors  

Who is he?

Actor—— He is an Actor  

Who are these people?

FarmersThey are farmers…..
 
Fine.. Very Good. What about  these guys?

consultant

Who are they? Guess!!!!  

Any Guess!!!!!!!!!!!!  
!
!
!

Yeah… They are SOFTWARE ENGINEERS, BANKERS, CONSULTANTS, OFFICE EXECUTIVES, PRESIDENTS, VICE PRESIDENTS; GENERAL MANAGERS WHO WORK FOR 15 HOURS A DAY, SITTING AT ONE PLACE …  

Don’t lauugh.

 Be Aware. It is a global  issue now. So, take care of yourself and your FAT.  

To get to a good shape…try to adhere  to the following 25 tips

25 tips to be healthy
 rememberRemember, exercise is only one link to a complete programme of well-being. Mental, spiritual and psychological “workouts” are just as important.
Your body will repay you! The only thing left is to just do it… safely.  

Pl. do take care of yourself & ur family because life is “VERY PRECIOUS”.
 

Wish you healthy and wealthy life

Add comment November 2, 2009

“ વિચારમાળાનાં મોતી” – સં. ગોપાલ મેઘાણી

[1]

 આ જગતમાંથી હું એક જ વાર  પસાર થવાનો છું. તેથી, જો  હું કશી મમતા બતાવી  શકું તેમ હોઉં, કે કોઈ  સારું કામ કરી શકું તેમ  હોઉં તો લાવ, અત્યારે જ  તે કરી લઉં; કારણ કે હું  અહીંથી ફરી નીકળવાનો નથી

[2]

 આ ધરતી પર આદમ પછી બીજા  મનુષ્યનું આગમન થયું તે  ઘડીથી પહેલા માણસના હક  અરધા થઈ ગયેલા. હવે  તમારા હકોને દુનિયાની  કુલ વસ્તી વડે ભાગો, અને  તમને બધું સમજાઈ જશે.

[3]

 આ પૃથ્વી વડવાઓ આપણે  માટે મૂકતા નથી ગયા, પણ  આપણાં સંતાનો પાસેથી તે  આપણે ઉછીની લીધેલી છે – એમ સમજીને એની  સંપત્તિનો ઉપયોગ  કરજો.

[4]

 આપણી પાસે કેટલું છે  તેમાં નહીં, પણ આપણે  કેટલું માણી શકીએ છીએ  તેમાં સુખ સમાયેલું  છે.

[5]

 આ બધા સંતો, સંત શીદને  કહેવાયા ? કારણ કે  જ્યારે મોઢું હસતું  રાખવું મુશ્કેલ હતું  ત્યારે એમણે હસતું મુખ  રાખેલું, ધીરજ ધરવી  મુશ્કેલ હતી ત્યારે  એમણે ધૈર્ય રાખેલું,  જ્યારે વિસામો ખાવો હતો  ત્યારે એમણે આગળ ધપ્યે  રાખ્યું, બોલવું હતું  ત્યારે મૌન સેવ્યું,  અને કડવા થવું હતું  ત્યારે મીઠાશ જાળવી. બસ, એટલું જ. આ સાવ સરળ હતું  અને હંમેશ સરળ રહેશે

.[6]

 કટાઈ જવું તેના કરતાં  તો બહેતર છે ઘસાઈ જવું. (more…)

Add comment August 7, 2009

The Old Carpenter -E mail from Shrenik R. Dalal

Your life today is the result of your attitudes and choices in the past. Your life tomorrow will be the result of your attitudes and choices today.

This is a story of an elderly carpenter who had been working for a contractor for many many years. He had built many beautiful houses but now as he was getting old, he wanted to retire and lead a leisurely life with his family. So, he goes to the contractor and tells him about his plan of retiring. The contractor feels sad at the prospect of losing a good worker but agrees to the plan because the carpenter had indeed become too fragile for the tough building work. But as a last request, he asks the old carpenter to construct just one last house. (more…)

Add comment July 28, 2009

તમને ઈર્ષ્યા થાય એવું મારી પાસે કંઈ નથી -સૌરભ શાહ

પાંસઠ પછી વિરક્તાશ્રમ શરૂ થાય છે… આ એક એવી અવસ્થા છે જ્યારે કોઈક છીનવી લે તે પહેલાં જ છોડી દેવામાં વધારે મઝા આવવાની છે. આસક્તિના ગાળામાં એકઠું કરેલું બધું જ એક પછી એક છોડી દેવાનો, સામે ચાલીને ત્યજી દેવાનો મનને ફરી એક વાર હળવું બનાવી દેવાનો સમયગાળો છે. કબીરવાળી સફેદ ચાદરને ફરી જેવી હતી તેવી કરીને પાછી સોંપી દેવાનો ગાળો છે. વિરક્તાશ્રમના છેલ્લા તબક્કા પર પહોંચી ગયા પછી માણસમાં દુનિયા માટે વિરક્તિનો તીવ્ર ભાવ રમતો રહે છે : તમને ઈર્ષ્યા આવે એવું મારી પાસે કંઈ નથી, એટલે હું તમારા કરતાં વધુ સુખી છું.
-સૌરભ શાહ

http://saurabh-shah.com/2009/07/14/tamane-maari-irshya-thay/

Add comment July 17, 2009

વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો ભોગવે છે ‘કાળા પાણીની સજા’

ગુજરાતમાં હાલ ૧૨૦૦ થી ૧૫૦૦ વૃદ્ધાશ્રમોની ધારણા હેલ્પેજ ઇન્ડિયા અમદાવાદ ઓફિસે કરી છે. જ્યારે સરકારના ચોપડે ૯૦ વૃદ્ધાશ્રમોની યાદી નોંધાયેલ છે. એમાંના ૨૫ વૃદ્ધાશ્રમો અમદાવદ શહેરમાં આકાર પામ્યા છે. ફાઇવ સ્ટાર હોટલની જેમ હવે વૃદ્ધાશ્રમો પણ ફાઇવ સ્ટાર બની રહ્યાં છે. આવા ફાઇવ સ્ટાર વૃદ્ધાશ્રમોથી શહેરની ઉધોગતિ માનવી કે અધોગતિ તે એક પ્રશ્ન છે. જો કે, આ ફાઇવ સ્ટાર વૃદ્ધાશ્રમો અમદાવાદ શહેરની સામાજીક પરિસ્થિતી, લોકોની વિચારસરણી તેમ જ વૃદ્ધોની દયનીય હાલત સૂચિત કરી રહ્યાં છે. શરૃઆતમાં વૃદ્ધાશ્રમો વૃદ્ધોને પાછલું જીવન સ્વમાનભેર જીવી શકાય એ હેતુથી બધાતા અને ત્યાંના મેનેજર  અને સંચાલકો તેમની વિશેષ સંભાળ લેતા. પરંતુ વર્તમાન સમયમાં તો ઘર કરતાં વધારે મહેણાંટોણાં વૃદ્ધોને વૃદ્ધાશ્રમનાં મેનેજર તેમ જ સંચાલકોના સાંભળવા પડે છે. વૃદ્ધો સાથે વાત-ચીત દ્વારા જાણવા મળ્યું કે, ‘ડુંગળા દૂરથી જ રળિયામણાં’. વૃદ્ધાશ્રમોના ટ્રસ્ટીઓ, મેનેજરો કે ગૃહપતિઓ વૃદ્ધજનોને વાણી-વર્તન દ્વારા માનસિક અત્યાચાર ગુજારે છે. આ અત્યાચારની શરૃઆત વૃદ્ધોના પ્રવેશથી શરૃ થઇ જાય છે. નામ નહીં આપવાની શરતે એક વૃધ્ધે જણાવ્યું, ‘માનસિક રીતે ભાંગેલ વૃદ્ધ જ્યારે વૃદ્ધાશ્રમમાં આવે તો સૌ પ્રથમ તેમની પાસેથી ત્રણ માસની ફી ઉપરાંત ડિપોઝીટ રૃપે અમુક રકમ લેવામાં આવે છે. સૌથી પ્રથમ આર્િથક અત્યાચાર અહીંથી શરૃ થાય છે. ત્યાર બાદ નવી દાખલ થનાર વ્યક્તિએ ગાદલાં પર પાથરવાની ચાદર, ઓશિકાનું કવર, પાણીનો ગ્લાસ, બાલ્દી, ટમલર પણ જાતે લાવવાનું રહે છે. અરે, પોતાના રૃમમાં ઝાડુ, પોતા, કપડાં, વાસણ પણ જાતે કરવાની ફરજ પડાય છે. જીવનના વધેલા વર્ષોને આંગળીના વેઢે ગણતા અમારા જેવા કેટલાય વૃદ્ધોએ શારીરિક રીતે નબળાં હોવા છતાં સંસ્થા તરફથી અમુક ફરજો ચોક્કસપણે માનવી પડે છે. જેમાં નહાવાનું ગરમ પાણી જાતે લઇ આવવું, પોતાના રૃમની સાફ-સફાઇ જાતે કરવી, આપવામાં આવે એટલી મીઠાઇ, મિષ્ટાન આરોગવું વધારે માંગવાની મનાઇ. અમે કાંઇ ભીખારી નથી કે અમારી સાથે આવું વર્તન કરાય. આના કરતાં તો ભીખારી પણ સ્વમાનભેર બે ટંકના રોટલા મેળવીને ખાય છે.’ અરે, કેટલીય સંસ્થામાં મબલખ ફંડ હોવા છતાં રાંધવાવાળાની બિનઆવડતના કારણે સવારે વધતુ ભોજન સાંજની રસોઇમાં મિક્સ કરાય છે. તો કેટલાક વૃદ્ધાશ્રમોમાં સાંજે જમવામાં હલકુ અનાજ, સસ્તાં શાકભાજી, બટાકા વધુ, ફક્ત ખીચડી ને શાક અથવા ભાખરી ને શાક જેવું ભોજન ઢીલાં પડેલ દાંતવાળા વૃદ્ધોને પીરસાય છે. સવારે ૬ થી દસ વાગ્યા સુધી લાઇટો બંધ રખાય છે. બ.ોરનું ભરપૂર પાણી હોવા છતાં સવારે ૧૧ વાગ્યા સુધી અને સાંજે છ થી સાત વાગ્યા સુધી જ પાણીની સુવિધા અપાય છે. તેના કારણે લેટ્રીનમાં મૂકેલ એક બાલ્દી પાણી એક વ્યક્તિના જવાથી ખાલી થઇ જાય પછી બીજું પાણી લાવવું ક્યાંથી, એ પ્રશ્ન ઉદભવે.  કોઇ સંસ્થામાં વૃદ્ધ બીમાર પડે તો તેના જામીનને બોલાવાય પરંતુ જામીન ન આવતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. ત્યારબાદ સંસ્થા કે જામીન કોઇ પણ તે વૃદ્ધની દરકાર લેવા જતું નથી અને છેવટે સિવિલ હોસ્પિટલવાળા પણ તેને થોડા દિવસ બાદ રસ્તે મૂકી દે છે.   અંતમાં એટલું જ કહેવાય કે, વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો ભોગવે છે ‘કાળા પાણીની સજા’. Courtsey : Sandesh

 

 

2 comments July 15, 2008


Email

Blog Stats

Recent Posts

Recent Comments

anilshah19 on वाह क्या scene है !- લેખક-અશોક…
anilshah19 on પત્ર-અમેરિકન સ્નેહીને જે હાલમા…
manharmody on મનનું સમાધાન
pravinash1 on 3 stupid stages of life………..em…
Krishnakumar on Color test . . . Not so Easy -…

Top Posts

Top Clicks

 

November 2009
M T W T F S S
« Oct    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

Categories

2

મારી અન્ય સાઈટ

મારી મુખ્ય સાઈટ

Archives

Spam Blocked

Meta