Archive for સપ્ટેમ્બર, 2008

જિંદગી અને તમે -E mail Courtsey Bharat Desai

 
ભાઈશ્રી/બહેનશ્રી,
હું ભગવાન–
આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધાજ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદની કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી.

તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે:
 
[1]જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર– ભગવાનને માટે– એવું અવશ્ય લખવું. એક વખત આબૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે,  હા! મારા સમયે, તમારા સમયે નહીં! (વધુ…)

સપ્ટેમ્બર 26, 2008 at 8:37 પી એમ(pm) Leave a comment

Here’s the site the music

 

http://www.dishant.com/compilations-albums-index.html

This amazing site has any song you want. May be this will be end of search for songs. This is the best site I ever saw for Indian songs. U name it, it is there.

સપ્ટેમ્બર 23, 2008 at 2:40 એ એમ (am) 1 comment

પુણ્ય પરવાર્યું નથી તે આનું નામ.આ સાચો સરસ્વતીનો ભક્ત – ભલે મુસ્લીમ હોય.

 

 
કરવા જેવું અનોખું કામ
દિવસે દિવસે લોકોમાં વાચનવૃત્તિ ઘટતી જાયછે. જે લોકો વાંચે છે તે વધુ વાંચવા પ્રેરાય,આજની આવી પરિસ્થિતિમાં પણ જેઓ નથી વાંચતા તેઓ પણ વાંચતા થાય તે માતે દાહોદના રહેવાસી “આબિદભાઇ કરીમભાઇ ખાનજી” છેલ્લાં29 વર્ષથી એકલા હાથે કોશિશ કરી રહ્યા છે. જેનું સારું પરિણામ ધીરે ધીરે નજરે પડી રહ્યું છે. તેઓએ આ સેવાકાર્યની શરૂઆત ‘અખંડાઅનંદ’ માસિકથી કરેલી “ભણો અને ભણાવો ,વાંચો અને વંચાવો”ને જીવનમંત્ર બનાવી, દર માસે તેમને મળતા ‘અખંડ આનંદ’ના દરેક અંકને, પ્રથમ ચારે બાજુ ટ્રાંસપેરેંટ સેલ્ફ એડહેસિવ ટેપ લગાવી દે છે. જેથી તેની આવરદા વધી જાય,સાથે સાથે જોવામાં આકર્ષક પણ લાગે,પછી તેમાં પીરસાયેલા સાહિત્યને વાંચતાજાય છે. સાથે સાથે ભિન્ન ભિન્ન રુચિ ધરાવતા લોકો પણ વાંચવા પ્રેરાય એવાં ભાગોને લાલ શાહીવાળી પેનથી ચોકઠું (ચોરસ) બનાવી વાંચવા માટે અન્યને આપે છે. એક પાસેથી વંચાઇને આવે એટલે બીજાને ,ત્રીજાને એમ વાંચવા આપતા રહે છે . છેલ્લે દાહોદમાં,ગુજરાતમાં, ભારત બહાર પણ વાંચીને વંચાવતા રહેવાની અપીલ સાથે ભેટ મોકલી આપે છે. આમ તેમના હાથનો સ્પર્શ પામેલ આ અંકો ગુજરાતના મુખ્યમંત્રીથી માંડીને મ્યુનિસિપાલિટીના પ્રમુખશ્રી, ડિસ્પેચ કલાર્કથી ડૉકટર સુધી, પટાવાળાથી માંડીને આઇ.આઇ.એમના પ્રોફેસર ધોળકિયા જેવા મહાનુભાવો સુધ્ધાં વાંચી ચૂક્યા છે.
તા. 01/01/80થી અત્યાર સુધીમાં તેમની મહેનતથી ‘અખંડાઅનંદ’ ના 350’ચિત્રલેખા’ સાપ્તાહિકના 786, ‘ અભિયાન’ 396 અને ‘નવનીત-સમર્પણ’ના 72 અંકોને ઉપર જણાવેલ “માવજત” મળી છે.ઉપરાંત કોઇ-સગા-સંબંધી ઓળખીતાઓને ત્યાં શુભ-પ્રસંગ આવે ત્યારે તેમને જીવન ઉપયોગી પુસ્તકો ખરીદી લાવી,ઉપરોક્ત ‘માવજત’ આપી, ભેટ આપે છે.સાથે તેમના બને તેટલા વધુ લોકોને વાંચતા રહેવાની તસ્દી લેતા રહેવાની વિનંતિપણ કરતા રહે છે.
તા. 03/10/1978 થી તા. 02/08/1990સુધીનાં  ‘મુમ્બઇ સમાચાર’ દૈનિકનાં તા. 15/03/1991 થી તા.31/08/1993સુધી,’સંદેશ’ દૈનિકનાં,
 તા. 01/01/1994 થી 22/01/2002 સુધી,’ગુજરાત સમાચાર’ દૈનિકનાં
 અનેતા.01/04/2004થી ‘દિવ્ય ભાસ્કર’ દૈનિકનાં બધાં પાનાં સાથે રાખી, તેમની સાઇડમાં સિલાઇ લગાવી, વાંચીને, ખાસ વાંચવા યોગ્ય લખાણોને લાલ શાહીથી અંકિત કરી, રોજ તેમના પડોશી દુકાનદારો અને તેમને ત્યાં આવતા ગ્રાહકો  અને મુલાકાતીઓ માટે આ દૈનિકોનું વાચન સુલભ કરાવી ચૂક્યા છે. અને સુલભ કરાવી રહ્યા છે.
વધુમાં સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, ભદ્ર-અમદાવાદ દ્વારા આબિદભાઇના જન્મવર્ષ—1951માં પુનઃપ્રકાશિત ‘આર્યભિષક—સુબોધવૈદક’ નામનો દળદાર ગ્રંથ જર્જરિત હાલતમાં 1997માં એક મિત્ર પાસેથી તેમને ભેટ મળ્યો હતો.તેની ફાટી ગયેલી સંપૂર્ણ અનુક્રમણિકા ફરીથી બનાવડાવી, આ ગ્રંથને બાઇંડિંગ કરાવી, તેનાં બચી ગયેલાં બધાં જ 782+15=797 પૃષ્ઠો પર ત્રણે બાજુ પારદર્શક સેલોટેપ લગાવી દીધી છે. જેને બિમારી થતાં પહેલાં જ અટકાવવાના ઇચ્ચુકો વાંચવા લઇ જઇ રહ્યા છે.
આટ્લેથી ન અટકતાં આબિદભાઇએ તા. 21/07/2006ના રોજ દાહોદ નગરસેવા સદનના ગુમાસ્તાધારા અધિકારીને એક અરજી આપી. તેઓ આ સેવાકાર્યનું ફલક વિસ્તારી શકે તે માટે, તેમની દુકાન, અઠવાડિક રજા-રવિવારના રોજ ફકત વાંચન અને લેખનકાર્ય કરવા માટે ખોલવા દેવાની પરવાનગી આપવાની વિનંતી કરી છે.
આબિદભાઇ  આર્થિક રીતે ઘણા સધ્ધર છે,એવું કોઇ રખે માનતા! તેઓએ સિલાઇકામની ટાંચી આવકમાંથી ખર્ચમાં કાપ મૂકી, ‘ભણો અને ભણાવો, વાંચો અને વંચાવો’ ઉક્તિને સાર્થક કરી બતાવી છે.
કે.આર.પરમાર/બી-22, પંકજ સોસાયટી,દાહોદ 389151

 “અખંડઆનંદ/સપ્ટેમ્બર08”

સપ્ટેમ્બર 18, 2008 at 12:07 એ એમ (am) 1 comment

No man / woman is busy in this world all 365 days

An elderly man in Mumbai calls his son in ;New York and says,
‘I hate to ruin your day son, but I have to tell you that your mother and I are getting a divorce; 35 years of marriage… and that much
misery is enough!’
‘Dad, what are you talking about?’ the son screams.
‘We can’t stand the sight of each other any longer,’ the old man says.
‘We’re sick of each other, and I’m sick of talking about this, so you call your sister in  Hong Kong and tell her!’
Frantic, the son calls his sister, who explodes on the phone.
‘Like heck they’re getting divorced,’ she shouts, ‘I’ll take care of this.’
She calls Mumbai immediately, and screams at the old man, ‘You are not getting divorced. Don’t do a single thing until I get there. I’m calling my brother back, and we’ll both be there tomorrow. Until then , don’t do a thing, DO YOU HEAR??’ and she hangs up. The old man hangs up his phone and turns to his wife.  ’Okay’, he says, ‘It’s all set. They’re both coming for Diwali and paying their own airfare!!’
MORAL:
No man / woman is busy in this world all 365 days.
The sky is not going to fall down if you take few days LEAVE and meet your dear ones.
OFFICE WORK IS NOT EVERYTHING IN LIFE and MONEY MAKING IS NOT EVERYTHING IN LIFE.  AFTER ALL WE WORK FOR SOMEONE ELSE’S DREAM.

Email Courtsey V M Bhonde

સપ્ટેમ્બર 10, 2008 at 1:31 પી એમ(pm) Leave a comment

Finding positive out of every negative

Think Positive !!

This is nice – finding positive out of every negative – which we don’t always manage to do.

I am thankful…

1. For the husband who snores all night, because he is at home asleep
with me and not with someone else.

2. For my teenage daughter who is complaining about doing dishes,
because that means she is at home & not on the streets.

3. For the taxes that I pay because it means that I am employed.

4. For the mess to clean afte r a party because it means that I have
been surrounded by friends.


5. For the clothes that fit a little too snug because it means I have
enough to eat.

6. For my shadow that watches me work because it means I am out in the
sunshine.

7. For a floor that needs mopping, and windows that need cleaning
because it means I have a home.

[

8. For all the complaining I hear about the government because it
means that we have freedom of speech.

9. For the parking spot I find at the far end of the parking lot
because it means I am capable of walking and that I have been blessed with transportation.

10. For the noise I have to bear from my neighbours because it means
that I can hear.

11. For the pile of laundry and ironing because it means I have
clothes to wear.

12. For weariness and aching muscles at the end of the day because it
means I have been capable of working hard.

 

13. For the alarm that goes off in the early morning hours because it
means that I am still alive.

AND FINALLY ……. for received e-mails because it means I have friends who are thinking of me, at least.

સપ્ટેમ્બર 8, 2008 at 9:46 પી એમ(pm) 1 comment

આમંત્રણ – ઓરિયાહ માઉન્ટન ડ્રીમર (અનુ. ઋષભ પરમાર)

તમે જીવવા માટે શું કરો છો એ જાણવામાં મને રસ નથી
મારે જાણવું છે કે તમારા હૃદયમાં ઊંડી કોઈ આરત છે કે કેમ?
અને એ ફળીભૂત થવાનું સ્વપ્ન જોવાની હામ છે કે નહિ

તમારી ઉંમરમાં પણ મને રસ નથી.
પ્રેમ, સ્વપ્ન અને જીવંત રહેવાના સાહસ ખાતર ગાંડા દેખાવાનું જોખમ તો ખેડી શકો છો ને?

મારે જાણવું છે કે તમે પીડા સાથે સ્વસ્થ બેસી શકો છો?
એને છુપાવવા, ઘટાડવા કે મટાડવાના પ્રયત્નો વગર ?

મારે જાણવું છે, તમે વિશ્વાસઘાતનો આરોપ સહી શકો છો ?
પોતાના આત્માનો વિશ્વાસઘાત કર્યા વગર?

મારે જાણવું છે કે દિનબદિન આકર્ષણના આટાપાટા વચ્ચે તમે સૌંદર્યને જોઈ શકો છો?
એની હયાતીમાં તમારા જીવનનો સ્ત્રોત અનુભવી શકો છો?

તમે ક્યાં, શું અને કોની પાસે ભણ્યા એમાં મને રસ નથી.
મારે જાણવું છે કે બહાર બધું જ પડી ભાંગે ત્યારે અંદર કોણ તમને ટકાવી રાખે છે?

મારે જાણવું છે કે તમે જાત સાથે એકલા રહી શકો છો?
ખાલી ક્ષણોમાં તમારો સથવારો તમને ગમે છે?
-ઓરિયાહ માઉન્ટન ડ્રીમર
(અનુ. ઋષભ પરમાર)

કેનેડાના શિક્ષક અને લેખકની આ કવિતામાં કવિ શાનું આમંત્રણ આપણને આપે છે? પહેલી નજરે કવિના પ્રશ્નોના જવાબ આપવા માટેનું દેખાતું આ આમંત્રણ હકીકતે તો પોતાની જાતની ઉલટતપાસ કરવા માટેનું છે. કવિને તમારા સ્થૂળ વિશે જાણવામાં રસ નથી અને એ એ જાહેર પણ કરી જ દે છે. કવિને રસ છે તમારી અંદર ઉતરવામાં. તમારા સૂક્ષ્મને ઓળખવામાં અને તમને તમારા સૂક્ષ્મની ખરી પિછાન અપાવવામાં. પ્રશ્નોત્તરી જેમ જેમ આગળ વધતી જાય છે એમ એની સૂક્ષ્મતા અને અર્થગહનતા વધતી જાય છે અને આપણે આપણી ખરી ઓળખ ગુમાવી બેઠા હોવાનો આપણને થતો અહેસાસ બળવત્તર થતો રહે છે. છેલ્લો પ્રશ્ન તો આપણી રહીસહી વાચાને પણ હરી લે છે…
courtsey : http://www.laystaro.com

સપ્ટેમ્બર 4, 2008 at 2:47 પી એમ(pm) Leave a comment

એક દિવસ એવો આવશે જ્યારે દિકરો બાપ થાશે

“હું” પણામાં રાચતા ગર્વિષ્ઠ માબાપોની આંખ ખોલવા સમર્થ એવું આ ચિત્ર એટલુ જ કહે છે સન્માનો હરેક આત્માને માની સમર્થ આત્મા કારણ એ  નિયમ કે

આવશે વારો તારા પછી મારો એ નિશ્ચિંત ક્રમ છે કુદરતનો.

email courtsey: V M Bhonde

સપ્ટેમ્બર 4, 2008 at 2:15 પી એમ(pm) 1 comment

Older Posts


Email

નિવૃત્તિની પ્રવ્રુત્તિ પુસ્તક મેળવવાનું સ્થાન

nivrutti_final12 ૧. "નિવૃત્તિનિ પ્રવૃતિ"પ્રસિધ્ધ થઇ ગઇ છે

reviews are on
http://vijayshah.wordpress.com/2009/12/30/nivruttini-pravruti-pustak-svarup/
Book ID 67718

www.authorhouse.com

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 51 other followers

Blog Stats

  • 59,762 hits

Top Clicks

  • નથી
સપ્ટેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

સંગ્રહ