Archive for જૂન, 2010

સારા સ્‍વાસ્‍થ્‍યની નિશાની -ગાઢ ઉંધ -મયુર શાહ

 

Sleep_apnea

 

3quarksdaily.blogs.com/…/bil-snores-is-h.html
કેટલીકવાર નાની નાના બાબતો તરફ આપણે ધ્‍યાન આપતા નથી. તમારા બેડરૂમમાં જરા આસપાસ નજર કરો. તમાર સૂવાના પલંગ પર કંઈ કેટલાય કપડાં પડયા હોય, તો પલંગ સાફ કરો. રૂમમાં હવાની આવનજાવન ઓછી હોય,શ્વાસ લેવામાં તકલીફ થાય તો બારીઓ ખોલો આજુબાજુ કયાંયથી દુર્ગધ આવતી હોય, કુટુંબમાં મોટે મોટેથી વાતો થતી હોય,તો આ બધાનો ઈલાજ કરો. રાત્રે વધારે ખવાઈ ગયું હોય તોપણ આંખો મિંચાતી નથી, સૂતાં પહેલા વધારે ચા અથવા કોફી પીધી હોય, આવી બધી નાની બાબતો ઉંઘ સાથે સીંધો સંબંધ ધરાવે છે.

 

સામાન્‍ય સ્થિતિમાં જયારે શરીર થાકી જાય છે. ત્‍યારે તેની શકિતઓ શિથિલ બની જાય છે. માંસપેશીઓનાં તંતુ તૂટી જાય છે. નાડીના ધબકારા ધીમા થઈ જાય છે. બ્‍લડ પ્રેશર લો થઈ જાય છે શરીરનું તાપમાન પણ નીચે ઉતરી જાય છે. આવી સ્થિતિમાં શરીરમાં ઉભા રહેવાની તાકાત રહેતી નથી. શરીર કામ કરવા લાયક રહેતું નથી. તે જાતે જ પથારીમાં સૂઈ જાય છે. અને તેની આંખો બંધ થઈ જાય છે. (વધુ…)

જૂન 29, 2010 at 5:02 પી એમ(pm) Leave a comment

નિવૃત જીવનનું પંચામૃત

_______________________નિવૃત્તિનુ પંચામૃત

“નિવૃત્તીની પ્રવૃતી” પુસ્તકના કેટલાક અંશો

આશા છે કે આપને ગમશે

જૂન 24, 2010 at 12:19 એ એમ (am) Leave a comment

ઘડપણ..!વિશ્વદીપ બરાડ

ઘડપણ આવે ગભરાતા નહીં,  જીવન મૌસમ માની મનથી વધાવજો,
ડુબતા  સૂરજ   સમી   આ   જિંદગીની સંધ્યા ને    પ્રેમથી વધાવજો.

લાકડી ટેકો બને,ચશ્મા બને આંખનો આધાર,કાને કઈ સંભળય નહી,
કાંઈ વાંધો નહી, જિંદગીનો    આજ ક્રમ છે માની ખુશીથી   વધાવજો.

અપેક્ષા, આશા  અને મોહ-માયાની    આ નગરીથી  દૂર  સદા રહેજો,
બધુ ચાલશે, ફાવશે,ગમશે  ,   સાદગીનો વેશ પે’રી એને વધાવજો.

જમાનો  બદલાયો છે , હવા બદલાય છે    સંતાન સહારો આપે નહી,
નર્સિંગહોમનો સહારો લેતા ખચકાશો નહી,  આ વાત હસીને વધાવજો.

સાંજ પડી છે , ઝાંખી કરી જુઓ બહાર સંધ્યા  સોળેકળા એ ખીલીછે,
નમતા સૂર્યને  સુવિદાય આપી,    આવનારી  નવી  ઉષાને વધાવજો.

http://vishwadeep.wordpress.com/2010/06/17/%e0%aa%98%e0%aa%a1%e0%aa%aa%e0%aa%a3-2/

જૂન 17, 2010 at 5:36 એ એમ (am) Leave a comment

simple cure for diabetes?

cid:1.2501449661@web8603.mail.in.yahoo.com

Don’t know how far this is true but I received this email from a friend and I don’t see any harm if this is tried out as it is quite safe. Can someone let us know if the results are good?? 

Please note that another name for Lady Finger (Bhindi ) is ” OKRA “. Take two pieces of Lady Finger (Bhindi) and remove/cut both ends of each
Piece. Also put a small cut in the middle and put these two pieces in Glass of water. Cover the glass and keep it at room temperature during
Night. Early morning, before breakfast simply remove two pieces of lady Finger (bhindi) from the glass and drink that water.
Keep doing it on daily basis.
Within two weeks, you will see remarkable results in reduction of your SUGAR

www.ikolam.com/node/11251

E mail by VM Bhonde

જૂન 15, 2010 at 12:57 પી એમ(pm) Leave a comment


Email

નિવૃત્તિની પ્રવ્રુત્તિ પુસ્તક મેળવવાનું સ્થાન

nivrutti_final12 ૧. "નિવૃત્તિનિ પ્રવૃતિ"પ્રસિધ્ધ થઇ ગઇ છે

reviews are on
http://vijayshah.wordpress.com/2009/12/30/nivruttini-pravruti-pustak-svarup/
Book ID 67718

www.authorhouse.com

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 51 other followers

Blog Stats

  • 59,762 hits

Top Clicks

  • નથી
જૂન 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

સંગ્રહ