Archive for જુલાઇ, 2010

!*!*!*!*! વૃધ્ધાવસ્થા કયાં વિતાવશો ? પરિવાર સાથે કે વૃધ્ધાશ્રમમાં ? !*!*!*!*! (via અરવિંદ અડાલજાનો બ્લોગ)

સામાન્ય રીતે સૌ કોઈ વૃધ્ધત્વ અર્થાત ઘરડાપણાની અવસ્થા મોડી આવે તેવું ઈચ્છ્તા હોય છે. લાંબી ઉમર થતાં વૃધ્ધાવસ્થા અનિવાર્ય રીતે દરેકને આવતી હોવા છતાં મોટા ભાગના લોકો આ અવસ્થા માટે તૈયાર હોતા નથી અથવા મનોમન ધિક્કારતા પણ હોય છે. દરેકને લાંબુ જીવવાની તીવ્ર ઈચ્છા હોય છે પણ કોઈને વૃધ્ધ થવું ગમતું હોતું નથી. જીવનમાં બાળપણ-યુવાની તેમજ ઘડપણ અવસ્થા આવે જ છે. આપણાં દેશમાં આયુષ્ય વધીને સરેરાશ અંદાજે 65 વર્ષનું થયું છે. જ્યારે આ સરેરાશ થોડા વર્ષ પહેલાં માત્ર 45 … Read More

via અરવિંદ અડાલજાનો બ્લોગ

જુલાઇ 28, 2010 at 5:10 પી એમ(pm) Leave a comment

પ્રશ્નો – ઉમાશંકર જોષી

umashankar

કાવ્ય, સમયની ચીસ શાશ્વતી અર્થે ?
પ્રણય હ્રદયનો અર્ધ્ય અદયને તર્પે ?

મૈત્રી, બિંદુ બે મથંત બનવા રેખા ?
કર્મ, તિમિર-પટ પર વિદ્યુતલિપિરેખા ?

સત્તા, આત્મવિશ્વાસ તણી હરરાજી ?
કીર્તિ, કાળને મુખે થતી પતરાજી ?

દયા, અધિકતા છુપાવતું અવગુંઠન ?
ત્યાગ, વામ કરથી દક્ષિણને અર્પણ ?

મુક્તિ, વળી નવતર બંધનની માયા ?
સત્ , અંતે અંતરતમ પુરુષની છાયા ?

– ઉમાશંકર જોશી

ઉમાશંકરના કાવ્યોમાં વ્યંગ ભાગ્યે જ જોવા મળે. અને આ તો આખું કાવ્ય જ વ્યંગથી ભરેલું. જોકે કવિની કુશળતા જુઓ કે આ બધા ચાબખા એમણે કેવા શિષ્ટતમ ભાષામાં છુપાવ્યા છે !

(અદય=નિષ્ઠુર, ક્રૂર, અર્ધ્ય=આરતી, પતરાજી=શેખી, ડંફાસ, અવગુંઠન=બુરખો, લાજ, વામ= ડાબો, દક્ષિણ=જમણો, અંતરતમ=અત્યંત પોતાનું, નજીકનું)

Courtsey from Layastaro http://layastaro.com/?p=4919

આ કાવ્ય તેમણે ક્યારે લખ્યુ હશે તેની મારી પાસે કોઇ આધારભુત માહીતિ નથી પણ જ્યારે પણ લખ્યુ હશે ત્યારે તેઓ તેમના આંતરમનમાં સ્થિરતા શોધતા હશે તેવું હું માનુ છું અને મુખ્ય કારણ પ્રશ્નો ઉઠાવી તેનો જવાબ વ્યંગોક્તિ કરીને આપતા રહ્યા. મારા મતે આ ચાબખા પોતાની જાત ઉપર વધારે છે જે અંતે ભક્તિમય પ્રાર્થના સ્વરુપ બનાવવામા તેઓ સફળ રહ્યાછે

પાછલી ઉંમરે આ વાત રોજે રોજનું અત્મ મંથન , આત્મ ચિંતન બની ઉઠતુ હશે અને તે સર્વ અર્ક બની ને આમ નીતરતુ હશે.

મુક્તિ, વળી નવતર બંધનની માયા ?
સત્ , અંતે અંતરતમ પુરુષની છાયા ?

છેલ્લે તો હે પ્રભુ..મને આપ તારી છાયા..

આ વાતો એમ કહે છે કે બધી રીતે જીવન સુપેરે જીવ્યા.. હવે અંત સમયે શ્રી રામ! શ્રી રામ!

જુલાઇ 27, 2010 at 2:33 પી એમ(pm) 1 comment

That’s Growing Up

We do not stop playing because we are old; we grow old because we stop playing.

There are only four secrets to staying young, being happy, and achieving success. You have to laugh and find humor every day. You’ve got to have a dream. When you lose your dreams, you die.

We have so many people walking around who are dead and don’t even know it!

There is a huge difference between growing older and growing up.

If you are nineteen years old and lie in bed for one full year and don’t do one productive thing, you will turn twenty years old. If I am eighty-seven years old and stay in bed for a year and never do anything I will turn eighty-eight.

Anybody! Can grow older. That doesn’t take any talent or ability. The idea is to grow up by always finding opportunity in change. Have no regrets.

The elderly usually don’t have regrets for what we did, but rather for things we did not do. The only people who fear death are those with regrets..’

It’s never too late to be all you can possibly be.

REMEMBER, GROWING OLDER IS MANDATORY. GROWING UP IS OPTIONAL. We make a Living by what we get. We make a Life by what we give.God promises a safe landing, not a calm passage. If God brings you to it, He will bring you through it.

E mail forwarded by Vijay Dharia

જુલાઇ 24, 2010 at 2:59 પી એમ(pm) Leave a comment

AIDS WARNING !-E mail sent by Vijay Dharia

To all of you approaching 55 or have REACHED 55 and past, this email is especially for you……… ….

SENIOR CITIZENS ARE THE NATION’S LEADING CARRIERS OF AIDS!
HEARING AIDS
BAND AIDS
GARDENING AIDS
WALKING AIDS
MEDICAL AIDS
GOVERNMENT AIDS
MOST OF ALL,
MONETARY AID TO THEIR KIDS!
Not forgetting HIV (Hair is Vanishing)
and
AIDS : Acute income deficiency syndrome
 
I’m only sending this to my ‘old’ friends. I love to see you smile.Give me the grace to see a joke,
To get some humour out of life, And pass it on to other folk.

http://iwanticewater.wordpress.com/2009/07/16/aids-warning/

http://www.humorwithcare.com/senioraidswarning.html

E mail sent by Vijay Dharia

જુલાઇ 24, 2010 at 2:49 પી એમ(pm) 1 comment

Cup of coffee- (સુખને એક અવસર તો આપો-૫)- નરેશ કાપડીયા

Cup of Coffee[1]

E mail forward by Bhupendra Shah From San Diego

www.ebibleteacher.com  J Miller

 

જુલાઇ 23, 2010 at 12:31 એ એમ (am) Leave a comment

કુટુંબ એક તપોવન છે-પ્રજ્ઞાબેન જુ. વ્યાસ

  કુટુંબ એક તપોવન છે, જ્યાં વ્યક્તિ સ્વેચ્છાએ તપ, ત્યાગ, તથા ધર્માચરણનો આધાર લે છે. પરિવારમાં મનુષ્યનો આત્મિક-માનસિક વિકાસ સરળતાથી થાય છે. પરસ્પર એકબીજા પ્રત્યે કર્તવ્ય નિભાવવાનો ધર્મ માણસનું જીવન વિકસિત કરે છે. વાસ્તવમાં કુટુંબની સાર્થકતા જ એ હતી કે તે માણસની ઝેરી સંકુચિતતા અને તીક્ષ્ણ સ્વાર્થેપણાને દૂર કરતું તથા એને સમરસ બનાવીને સહનશીલતા, સંતોષ, સહયોગ, સમાજિક્તાની, સેવાની ભાવનાઓ જગાડીને સમાજને સહાયક બનતું હતું. પરિવારનું દ્વાર હંમેશા સમાજ તરફ ખૂલે છે. જો તેનો આધાર ત્યાગ અને કર્તવ્ય પરાયણતા ન રહેતાં એકબીજાના જીવનની હત્યા કરતાં રહેવાનો અને પડાવી લેવાની તક જોઈ રહેવાનો જ થઈ ગયો, તો પછી એનું પરિણામ એવા નાગરિકોના રૂપે સામે આવશે જે એકબીજાને ગળી જવાની તૈયારી કરી રહ્યાં છે.

               આપણે જેવા છીએ તેવો જ આપણો સંસાર હશે. જો આપણે સુખી હોઈએ તો આપણો આખો સંસાર સુખી છે અને જો આપણે દુ:ખી હોઈએ તો આખો  સંસાર દુ:ખમય લાગશે,જો આપણું મન પણ સુખનો અનુભવ કરવા લાગે તથા એમ વિચારે કે આ દુ:ખ આપણી પરીક્ષા માટે જ મને મળ્યું છે તો આપણને દુ:ખની છાયા પણ સ્પર્શી શકતી નથી. જો આપણે આવું ચિંતન કરીશું તો વાસ્તવમાં આપણે દુ:ખને સુખમાં બદલી શકીશું. એવું કરવા માટે આપણને ત્યાગને તપની જરૂર પડે છે કે જેથી પ્રતિક્રીયા આપણા આત્મા ઉપર જ થાય છે. જો આપણો આત્મા આ બધાને સહન કરી લે તો વાસ્તવમાં આપણી અંદર એક આધ્યાત્મિક શક્તિઓ વિકાસ થાય છે, જેનું નિર્માણ આપણે આપણા વિચારો દ્વારા જ કરીએ છીએ.

આજે આપણે ભલે ગમે તે પરિસ્થિતિમાં હોઈએ, પણ આપણે આપવા દ્રષ્ટિકોણને બદલી નાખવો જોઈએ તથા આપણા વિચારોને હંમેશા પ્રસન્નતા, આશા, શક્તિ વગેરે તરફ વાળવા જોઈએ. આથી જ કહેવાયું છે કે જેવા તમે હશો તેવો તમારો સંસાર હશે.અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતોનું પાલન કરે છે. અહિંસા જ ઉત્કૃષ્ટ માનવધર્મ છે. અને સંહર્તા એવા એક ઈશ્વરને માનતો નથી.

એ કુંટુબમાં વહાલસોયું વર્તન કરતો હોય અને વ્યવહારમાં કઠોર હોય તે પણ ન ચાલે એક સ્ત્રી ઘરમાં સર્મપણશીલ માતા હોય અને બહાર વસ્તુઓની લાલસા રાખતી નારી હોય તે પણ ન ચાલે. અહિંસાની ભાવના માત્ર રસોડામાં, ભક્ષ્ય – અભક્ષ્યના વિચાર આગળ જ અટકી જતી નથી, બલ્કે એ પ્રેમ અને અનુકંપાની સક્રિયતા સાથે જીવનમાં પાંગરવી જોઈએ.

મુ. વલીભાઇના બ્લોગ ઉપર ચાલતી ચર્ચામાં લખાયેલી પ્રજ્ઞાબેન ની ટીપ્પણી અત્રે મુકુ છુ . તે લેખની લિન્ક અત્રે પ્રસ્તુત છે.(209) Abusive Spousal Relationships or Domestic Violence

જુલાઇ 16, 2010 at 5:47 પી એમ(pm) 1 comment

Too good!-Vijay Dharia

જુલાઇ 14, 2010 at 5:54 એ એમ (am) Leave a comment

Read Print Library-E mail by Vijay Dharia

 

http://www.readprint.com/ “Free online books library for students, teachers, and the classic enthusiast. Over 8,000 online books by 3,500 authors at your fingertips!”

જુલાઇ 1, 2010 at 7:21 પી એમ(pm) Leave a comment


Email

નિવૃત્તિની પ્રવ્રુત્તિ પુસ્તક મેળવવાનું સ્થાન

nivrutti_final12 ૧. "નિવૃત્તિનિ પ્રવૃતિ"પ્રસિધ્ધ થઇ ગઇ છે

reviews are on
http://vijayshah.wordpress.com/2009/12/30/nivruttini-pravruti-pustak-svarup/
Book ID 67718

www.authorhouse.com

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 51 other followers

Blog Stats

  • 61,170 hits
જુલાઇ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

સંગ્રહ