Archive for જૂન, 2012

50 head to toe health tips-

health

E mail Courtsey Vijay Dharia

જૂન 30, 2012 at 5:14 પી એમ(pm) Leave a comment

આખરી વેળાનું –મૃગંક શાહ

આખરી વેળાનું આ આખર પ્રસારું,

તારી ઇચ્છા છે તો લે આ કર પ્રસારું !

તું ન હો વાકેફ એવું તો નથી કંઈ,

તે છતાં તારી કને ભીતર પ્રસારું !

તું કહે તો લે સકળ સંકોચ છોડું,

તું કહે તે રીતે સચરાચર પ્રસારું !

તું તો આપે પણ બધું હું ક્યાં સમાવું ?

જર્જરિત ઝોળી સમો અક્ષર પ્રસારું !

તું કદી આવે તો આસન શું બિછાવું !

ઝાંખી ઝાંખી આંખનો આદર પ્રસારું !

હા, અપેક્ષા વિણ અહીં આવી ચડ્યો છું

એ ન હું કે દર-બ-દર ચાદર પ્રસારું !

એક વીતી ક્ષણ ફરી આપી શકે

તું હું ફરીથી એનો એ અવસર પ્રસારું !

ઓગળી અતિ આવરું છું આ પ્રસરવું,

શૂન્ય લગ જો એક ક્ષણનું ઘર પ્રસારું !

મૃગાંક શાહ

www.layastaro.com

જૂન 21, 2012 at 12:48 પી એમ(pm) Leave a comment

અમેરિકાના Elderly Indian Immigrants – -પી. કે. દાવડા

આપણા બાળકો ઉચ્ચ અભ્યાસ માટે ૨૦-૨૨ ની ઉમ્મરે અમેરિકા જાય છે. ત્યાં પહોંચ્યા પછી થોડા દિવસ Home sickness અને Cultural shock અનુભવે છે પણ ત્યાર બાદ ધીરે ધીરે અમેરિકનોની રહેણીકરણી, ભાષા, ઉચ્ચાર, પહેરવેશ વગેરે અપનાવવાનું શરૂ કરી દે છે. ત્યારબાદના ટૂંકા સમયમા જ તેઓ નિર્ણય લઈ લે છે કે તેમને ત્યાં જ રહેવું છે અને પોતાની Carrier બનાવવી છે.

બીજા થોડા ભારતિય યુવાનો H1 B Visa લઈ, નોકરી કરવા અમેરિકા જાય છે, તેઓ પણ Cultural shock અને Home sickness અનુભવે છે પણ તેમાથી વહેલા બહાર આવી જાય છે.

માબાપ પણ આ પરિસ્થિતીનો સ્વીકાર કરી લે છે કે જેથી તેમના બાળકોને  સારી જીંદગી જીવવા મળે. બાળકોને સારી જીંદગી મળે એ માટે તેમણે કરેલી મહેનત સફળ થતી લાગે છે.

એકવાર નોકરીમા ઠરીઠામ થયા પછી તેઓ અમેરિકામા સ્થાયી થયેલી ભારતિય છોકરી, જેને કદાચ તેઓ તેમના શાળા-કોલેજના સમયથી ઓળખતા હોય અથવા નોકરી દર્મ્યાન સંપર્કમા આવ્યા હોય તેની સાથે લગ્ન કરી લે છે. કેટલાક યુવાનો ભારતમા માબાપની પસંદગીની છોકરી સાથે ભારતમા આવી લગ્ન કરે છે અને પત્નીને H1B કે H4 visa પર અમેરિકા લઈ જાય છે. જો પત્ની પણ ત્યાં નોકરી કરતી હોય તો Double Income Couple તરીકે ખૂબ જ સારી આર્થિક સ્થિતિમા આવી જાય છે. મોટું ઘર, બે ગાડી વગેરે સામાન્ય બની જાય છે, અને આનંદથી જીંદગી પસાર થાય છે. (વધુ…)

જૂન 14, 2012 at 8:17 પી એમ(pm) Leave a comment

Ten Commandmen​ts in daily Life

  Ten Commandments in daily Life

1] Prayer is not a “spare wheel” that you pull out when in trouble, but it is a “steering wheel” that directs the right path throughout.

2] So why a Car’s WINDSHIELD is so large and the Rear view Mirror is so small? Because our PAST is not as important as our FUTURE. So, Look Ahead and Move on.

3] Friendship is like a BOOK. It takes few seconds to burn, but it takes years to write.

4] All things in life are temporary. If going well, enjoy it, they will not last forever. If going wrong, don’t worry, they can’t last long either. (વધુ…)

જૂન 2, 2012 at 11:51 એ એમ (am) Leave a comment


Email

નિવૃત્તિની પ્રવ્રુત્તિ પુસ્તક મેળવવાનું સ્થાન

nivrutti_final12 ૧. "નિવૃત્તિનિ પ્રવૃતિ"પ્રસિધ્ધ થઇ ગઇ છે

reviews are on
http://vijayshah.wordpress.com/2009/12/30/nivruttini-pravruti-pustak-svarup/
Book ID 67718

www.authorhouse.com

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 51 other followers

Blog Stats

  • 59,762 hits

Top Clicks

  • નથી
જૂન 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

સંગ્રહ